રણવીર-દીપિકા વચ્ચે વધી રહી છે ઘનિષ્ઠતા

18 November, 2012 03:53 AM IST  | 

રણવીર-દીપિકા વચ્ચે વધી રહી છે ઘનિષ્ઠતા



જેના કારણે બન્ને વચ્ચેની ઘનિષ્ઠતા દિવસે-દિવસે વધી રહી છે. હાલમાં દીપિકા પ્રભાદેવીમાં રહે છે જેના કારણે ફિલ્મના ઉપનગરમાં થઈ રહેલા શૂટિંગ પછી રણબીર રોજ પ્રભાદેવી સુધી દીપિકાને મૂકવા જાય છે. જોકે સંજય ભણસાલી પણ આ વાતથી ખુશ છે, કારણ કે તેમને લાગે છે કે તેમની આ ઘનિષ્ઠતાથી પડદા પર તેમની કેમિસ્ટ્રી ગજબનાક લાગશે.