દીપિકા પહોંચી માલદીવ્સ, રણવીર પણ પહોંચશે

25 December, 2014 05:15 AM IST  | 

દીપિકા પહોંચી માલદીવ્સ, રણવીર પણ પહોંચશે


જાણવા મળ્યું છે કે રણવીર સિંહ પણ ત્યાં પહોંચવાનો છે અને ત્યાંથી બન્ને પ્રેમી પંખીડાં કોઈક બીજી જગ્યાએ રોમૅન્ટિક ન્યુ યર મનાવવા ઊપડી જશે. અત્યારે ‘બાજીરાવ મસ્તાની’નું શૂટિંગ કરી રહેલા રણવીરને સંજય લીલા ભણસાલીએ અઠવાડિયાનો બ્રેક આપ્યો છે અને ૨૭ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી શૂટિંગ બંધ રાખવાનું નક્કી કર્યું છે.