પ્લાસ્ટિક સર્જરી અટલે ઘરને રંગવા જેવું કામ : ડિમ્પલ

04 September, 2014 05:57 AM IST  | 

પ્લાસ્ટિક સર્જરી અટલે ઘરને રંગવા જેવું કામ : ડિમ્પલ

વાસ્તવમાં પાત્રની જરૂરિયાત મુજબ ન્યાય આપવા માટે ડિમ્પલને ખોટા નિતંબનો આશરો લેવો પડ્યો હતો. જોકે ડિમ્પલનું માનવું છે કે આ એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં દરેક અભિનેતાને સારા દેખાવું જ પડે છે. ઘણા ઍક્ટરો સારા દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. અહીં લુક્સને જ મહkવ મળતું હોવાથી પ્લાસ્ટિક સર્જરી કરાવવી આમ વાત બની છે. જોકે મને એવું લાગે છે કે પ્લાસ્ટિક સર્જરી તો શરીર પર નવા રંગ ધારણ કરવા જેવું છે.