દિકરા સલમાનના કારણે સલીમ બિગ-બીની પાર્ટીમાં ન દેખાયા?

13 October, 2012 08:21 AM IST  | 

દિકરા સલમાનના કારણે સલીમ બિગ-બીની પાર્ટીમાં ન દેખાયા?





જો કે અમિતાભે સલીમ સાથેના જૂના અને નજીકના સંબંધો હોવાથી તેમને પર્સનલ આમંત્રણ આપ્યું હોવા છતાં સલીમ ગેરહાજર રહ્યાં હતાં.

બિગ-બીએ સલીમની ઘણી ફિલ્મોમાં દેખાયા છે પરંતુ સલીમ પાર્ટીમાં દેખાયા ન હતાં અને તેનું કારણ આપણે જાણીએ છીએ.



બિગ-બીની પાર્ટીની તસવીરો
બિગી-બીની પાર્ટીનો વિડીયો
આરાધ્યા બચ્ચન પહેલીવાર દેખાઈ, પાર્ટીની અંદરની વાતો, કોણ આવ્યું કોણ ન આવ્યું
અમિતાભના જીવનની દુર્લભ તસવીરો