કોલાવેરી ડી...થી પીએમ સાથે ડિનર

30 December, 2011 05:46 AM IST  | 

કોલાવેરી ડી...થી પીએમ સાથે ડિનર

 

મનમોહન સિંહ અને જૅપનીઝ પ્રાઇમ મિનિસ્ટર યોશિહિકો નોડા સાથેના ડિનરના આમંત્રણને તેણે પોતાના જીવનની ખૂબ જ મોટી અચીવમેન્ટમાંની એક ગણાવી હતી. તેણે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે ચાહકોના પ્રેમ અને ભગવાન તથા માતા-પિતાના આર્શીવાદને કારણે તેને આ સદ્ભાગ્ય સાંપડ્યું હતું.