23 January, 2022 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે ગઈ કાલે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા હતા. તે ઘરેથી તેની ફિલ્મ ‘ગહેરાઈયાં’ પ્રમોટ કરી રહી છે. આ દરમ્યાનના તેણે કેટલાક ફોટો શૅર કર્યા છે. ફોટો શૅર કરીને તેણે કૅપ્શનમાં લાલ મિર્ચી સ્માઇલી મૂકી હતી.