ક્વૉરન્ટીનના બીજા દિવસે પોતાને પૅમ્પર કરી રહી છે દીપિકા

19 March, 2020 05:12 PM IST  |  Mumbai Desk

ક્વૉરન્ટીનના બીજા દિવસે પોતાને પૅમ્પર કરી રહી છે દીપિકા

પોતાના ચહેરાને ફેશ્યલ મસાજરથી મસાજ કરતી જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણે પોતાને ઘરમાં બંધ કરી દીધી છે. પહેલા દિવસે તેણે તેના ઘરના કબાટની સાફસફાઈ કરી હતી. બીજા દિવસે તે હવે પોતાને પૅમ્પર કરી રહી છે. તે તેની સ્કિનની કાળજી લઈ રહી છે. તે પોતાના ચહેરાને ફેશ્યલ મસાજરથી મસાજ કરતી જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરતાં દીપિકાએ કૅપ્શન આપી હતી કે કોરોના વાઇરસ દરમ્યાન કરવામાં આવતી પ્રોડક્ટિવિટીના પહેલી સીઝનનો બીજો એપિસોડ.

deepika padukone bollywood coronavirus covid19 bollywood news bollywood gossips