દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પીડાય છે હાઇપરસોમ્નિયાથી?

11 April, 2020 04:52 PM IST  |  Mumbai Desk

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પીડાય છે હાઇપરસોમ્નિયાથી?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાઇપરસોમ્નિયાથી પીડાતાં હોય એવું લાગી રહ્યું છે. આ એક એવી બીમારી છે કે વ્યક્તિ ભલે ૧૨થી ૧૫ કલાકની ઊંઘ પૂરી કરે તો પણ તે જ્યારે જાગે તો તેને થકાવટ લાગતી હોય છે. દીપિકાએ આ પોસ્ટને રણવીરને ટૅગ કરી હતી. આ પોસ્ટને શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે હમ્મ, એકદમ પરિચિત લાગે છે. થોડા સમય પહેલાં જ દીપિકાએ જણાવ્યું હતું કે રણવીર આ લૉકડાઉનમાં ૨૦ કલાક ઊંઘે છે.

deepika padukone ranveer singh bollywood bollywood news bollywood gossips