11 April, 2026 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેખા વૉશિંગ્ટન - ઇમરાન ખાન, અદિવિ સેશ, તમન્ના ભાટિયા - મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુર અને તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અદિવિ સેશની નવી ફિલ્મ ‘ડકૈત’નું સ્ક્રીનિંગ તાજેતરમાં મુંબઈમાં યોજાયું હતું જેમાં આ ફિલ્મનાં હીરો-હિરોઇન ઉપરાંત તમન્ના ભાટિયા તથા ઇમરાન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લેખા વૉશિંગ્ટન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.