પૂજા ભટ્ટની કૅબરેમાં ક્રિકેટર શ્રીસાન્ત

23 November, 2014 05:30 AM IST  | 

પૂજા ભટ્ટની કૅબરેમાં ક્રિકેટર શ્રીસાન્ત


પૂજા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ ‘કૅબરે’માં શ્રીસાન્તની સામે રિચા ચઢ્ઢાને સાઇન કરવામાં આવી છે જેમાં તે એક ડાન્સરની ભૂમિકા ભજવી રહી છે અને શ્રીસાન્ત તેના મલયાલી મેન્ટરનો રોલ કરી રહ્યો છે. શ્રીસાન્તને આ ફિલ્મ માટે સાઇનિંગ અમાઉન્ટના પાંચ લાખ રૂપિયા પણ અપાઈ ગયા છે.