કૉકટેલ 2ના કલાકારોની ધમાલ પૂલ-પાર્ટી

30 September, 2025 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાં તેમની પૂલ-પાર્ટી કરતા ફોટો વાઇરલ થઈ રહ્યા છે

આ તસવીર પર ‘કૉકટેલ ટ્રાયો’ લખ્યું છે

હાલમાં ક્રિતી સૅનન, રશ્મિકા મંદાના અને શાહિદ કપૂર ઇટલીમાં ‘કૉકટેલ 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે સોશ્યલ મીડિયામાં તેમની પૂલ-પાર્ટી કરતા ફોટો વાઇરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં ત્રણેય સ્ટાર્સ એકબીજા સાથે મજાક-મસ્તી કરી રહ્યાં છે. આ તસવીર પર ‘કૉકટેલ ટ્રાયો’ લખ્યું છે.

cocktail upcoming movie shahid kapoor rashmika mandanna kriti sanon entertainment news bollywood bollywood news