અભિનેત્રી ચિત્રાંગદાએ આખરે ડિવૉર્સ ફાઇલ કર્યા

13 May, 2013 03:04 AM IST  | 

અભિનેત્રી ચિત્રાંગદાએ આખરે ડિવૉર્સ ફાઇલ કર્યા


જોકે એમ છતાં આ બન્ને જાહેરમાં એની કબૂલાત નહોતાં કરતાં. આખરે ચિત્રાંગદાએ ડિવૉર્સ ફાઇલ કરીને આ ચર્ચાનો અંત આણ્યો છે. શુક્રવારે ગુડગાંવની ફૅમિલી કોર્ટમાં તેણે ડિવૉર્સ ફાઇલ કર્યા છે. કહેવાય છે કે ચિત્રાંગદાની કારકર્દિીની મહત્વાકાંક્ષાને કારણે તેમની વચ્ચે તિરાડ પડી છે. તેમનાં લગ્નને ૧૨ વર્ષ થયાં છે અને તેમને ઝોરાવર નામનો એક પુત્ર છે.