અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી

20 April, 2014 12:27 AM IST  | 

અમિતાભ સાથે કામ કરવાનો મોકો જતો રહ્યો ચિત્રાંગદા પાસેથી


હાલમાં જ અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સાથેની તેની ફિલ્મ ‘પહલે આપ જનાબ’ બનાવવાનું એના ડિરેક્ટર સુધીર મિશ્રાએ ઑલમોસ્ટ માંડી વાળ્યું છે. બિગ બી અને ચિન્ટુબાબા સાથે ચમકીને બિગ લીગમાં આવી જવાનાં ખ્વાબ જોતી ચિત્રાંગદાને આ ઘટનાક્રમથી મોટો ફટકો પડ્યો છે.

છેલ્લે તો તે ‘ઇન્કાર’ અને ‘આઇ, મી ઔર મૈં’ જેવી ભૂલી જવા જેવી ફિલ્મોમાં દેખાયેલી.