નિક જોનસ સામે ગીત નથી ગાઈ શકતી પ્રિયંકા

25 November, 2019 10:02 AM IST  |  Mumbai | Letty Mariam Abraham

નિક જોનસ સામે ગીત નથી ગાઈ શકતી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે સ્વીકાર્યું છે કે તે નિક જોનસ સામે ગાઈ નથી શકતી. જોકે તે નિકના મ્યુઝિક વિડિયોમાં જોવા મળી હતી. મ્યુઝિક વિશે જણાવતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું મ્યુઝિકને ખૂબ પ્રેમ કરું છું. જોકે એ ફીલ્ડમાં મેં તેના જેવી ટ્રેઇનિંગ નથી લીધી. તેની સામે ગીત ગાવાની પણ હિંમત ન કરી શકું. તે પોતે ગીત બનાવે છે, લિરિક્સ લખે છે અને મ્યુઝિક કમ્પોઝ પણ કરે છે. મને માત્ર સંગીત પસંદ છે. એથી હું કદી પણ તેની સાથે ગીત ગાવાનો પ્રયાસ નહીં કરું.

priyanka chopra Nick Jonas