યશ ચોપડા માટે અજય પર તેની ફિલ્મ પોસ્ટપોન કરવાનું દબાણ

27 October, 2012 06:17 AM IST  | 

યશ ચોપડા માટે અજય પર તેની ફિલ્મ પોસ્ટપોન કરવાનું દબાણ


તેમણે અજય દેવગન પર પણ દબાણ કર્યું છે કે તે ‘સન ઑફ સરદાર’ની રિલીઝ પાછળ ઠેલે, પરંતુ અજય આવું કરી શકે એમ નથી; કારણ કે જો આવું થાય તો વાયાકૉમ ૧૮ અને ઇરોઝ ઇન્ટરનૅશનલે પોતાના શૅરહોલ્ડર્સને જવાબ આપવો પડશે. આ સિવાય ‘સન ઑફ સરદાર’ બાદ આમિર ખાનની ‘તલાશ’, અક્ષયકુમારની ‘ખિલાડી ૭૮૬’ અને સલમાન ખાનની ‘દબંગ ૨’ એક પછી એક રિલીઝ થવા માટે તૈયાર હશે અને આ શેડ્યુલ ખોરવાય નહીં એ માટે ‘સન ઑફ સરદાર’ની રિલીઝ મોડી કરવી શક્ય નહીં બને.