જૉનનું નામ સાંભળીને બિપાશા બોલી : કૌન?

31 December, 2014 03:45 AM IST  | 

જૉનનું નામ સાંભળીને બિપાશા બોલી : કૌન?


અને પછી જ્યારે તેને જૉન એબ્રાહમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સામો સવાલ કર્યો હતો કે ‘કૌન?’ એ પછી તેણે કહ્યું હતું કે તમારે બચ્ચન સર વિશે પૂછવું જોઈતું હતું, ટેન આઉટ ઑફ ટેન, તેમને કહેવાય હૉટ મૅન. બિપાશાએ પછી હૃતિક રોશનને પણ ફુલ માક્ર્સ આપ્યા હતા.