સલમાન-બિપાશાની કમાલની કેમિસ્ટ્રી

23 December, 2012 04:50 AM IST  | 

સલમાન-બિપાશાની કમાલની કેમિસ્ટ્રી


બિપાશા બિગ બૉસના ઘરમાં પોતાનો નવો ફિટનેસ-આલબમ ‘બ્રેક ફ્રી’ લૉન્ચ કરવા ગઈ હતી અને આ આલબમના ટાઇટલ મુજબ જ તેણે શોમાં સલ્લુ સાથે મન મૂકીને ધમાલ-મસ્તી કરી હતી.