પગડી સંભાલો બચ્ચનસાહબ!

05 October, 2012 05:22 AM IST  | 

પગડી સંભાલો બચ્ચનસાહબ!

સોની ટીવી પર આવતા ‘કૌન બનેગા કરોડપતિ’ ગેમ-શોના સ્પર્ધકો તેમને અવારનવાર કંઈક ને કંઈક આપતા રહે છે. રાજસ્થાનનો નથુસિંહ ભાગરોટ નામનો એક સ્પર્ધક તો બિગ બી માટે મારવાડી પાઘડી લઈને આવ્યો હતો અને એ પાઘડી તેમને પહેરાવી પણ દીધી હતી. બિગ બીના માથે એ પાઘડી જોઈને નથુસિંહ ખૂબ ખુશ થઈ ગયો હતો એટલે અમિતાભે આખા એપિસોડ દરમ્યાન એ પાઘડી પહેરી રાખી હતી.