અમિતાભ બચ્ચનને ANR અવૉર્ડ

29 December, 2014 05:30 AM IST  | 

અમિતાભ બચ્ચનને ANR અવૉર્ડ

તેલંગણના ચીફ મિનિસ્ટર કે. ચંદ્રશેખર રાવે આ અવૉર્ડ એનાયત કર્યો હતો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ કામ કરનારા અભિનેતાને આ અવૉર્ડ આપવામાં આવે છે અને ૨૦૦૫થી શરૂ થયેલા આ અવૉર્ડ મેળવનારાઓમાં દેવ આનંદ, શબાના આઝમી, અંજલિ દેવી, વૈજયંતીમાલા, લતા મંગેશકર, કે. બાલચંદર, હેમા માલિની અને શ્યામ બોનેગલનો સમાવેશ છે.