ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપના પોસ્ટરમાં મદદની અપીલ કરતો વિકી કૌશલ

14 September, 2019 02:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપના પોસ્ટરમાં મદદની અપીલ કરતો વિકી કૌશલ

વિકી કૌશલ

મુંબઈ : ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપ’ના રિલીઝ થયેલા નવા પોસ્ટરમાં વિકી કૌશલ બચાવવા માટે મદદની અપીલ કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ભૂમિ પેડણેકર પણ આ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું પોસ્ટર ટ્‍‍વિટર પર શૅર કરીને વિકીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું મારા ડરને ભગાવી શકતો નથી કે મારા ભયને દૂર કરી નથી શકતો. ૨૦૧૯ની ૧૫ નવેમ્બરે નજીકનાં થિયેટરોમાં આ‍વીને મારી મદદ કરો.’

vicky kaushal bollywood bollywood events bollywood news bollywood gossips