ફિટ બનો- રાજકુમાર રાવ

04 December, 2020 07:08 PM IST  |  Mumbai | Mumbai correspondent

ફિટ બનો- રાજકુમાર રાવ

ફિટ બનો- રાજકુમાર રાવ

રાજકુમાર રાવ ફિટનેસ ફ્રીક છે એ વાતની સાબીતી આપતાં તેણે પોતાનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેના મસલ્સ અને બૉડી દેખાઈ રહ્યા છે. રાજકુમાર પાસે અનેક ફિલ્મો છે. તે ક્રીતિ સૅનન, પરેશ રાવલ અને ડિમ્પલ કાપડિયા સાથે ‘સેકન્ડ ઇનિંગ્સ’માં દેખાશે. સાથે જ ‘બધાઈ દો’ અને ‘રૂહી અફઝા’માં પણ તે લીડ રોલમાં જોવા મળશે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમાર રાવે કૅપ્શન આપી હતી કે ‘બાળપણમાં સાંભળ્યું હતું કે મહેનતનું ફળ મીઠું હોય છે અને ફળ જેટલું મીઠું ખાવું હોય મહેનત પણ એટલી જ કરવી પડે છે. તો મહેનતુ બનો.’

bollywood bollywood news bollywood gossips rajkummar rao