૧૧ સપ્ટેમ્બરે આવશે આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ઉડતા તીર

17 April, 2026 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ જાસૂસી-કૉમેડી ફિલ્મ હશે

આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન

કરણ જોહરની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’માં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન લીડ રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મ જાસૂસી-કૉમેડી ફિલ્મ હશે અને એ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ જાસૂસીને કૉમેડી સાથે જોડીને એક નવો અંદાજ રજૂ કરે છે જેથી દર્શકોને અલગ પ્રકારનો મનોરંજનનો અનુભવ મળશે.

ayushmann khurrana sara ali khan upcoming movie karan johar entertainment news bollywood bollywood news