અર્શદ વારસીની ૧૩ પત્નીઓ

29 October, 2014 05:50 AM IST  | 

અર્શદ વારસીની ૧૩ પત્નીઓ

મુદ્દાની વાત એ છે કે આ ફિલ્મમાં અર્શદ વારસી એક-બે નહીં પણ તેર પત્નીઓ સાથે દેખાશે. જેમ કે ફિલ્મનું ટાઇટલ છે એ પ્રમાણે અર્શદ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યો છે જે મિડલ-ક્લાસ મહિલાઓને સર્પોટ કરવાના બહાને તેમની સાથે લગ્ન કરે છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ આ ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં શરૂ કરવામાં આવશે જેમાં તેમની સાથે સૌરભ શુક્લા પણ દેખાશે.