અરબાઝ અને સોનલ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે?

18 May, 2017 05:40 AM IST  | 

અરબાઝ અને સોનલ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે?

મંગળવારે સોનલ ૩૦ વર્ષની થઈ હતી અને અરબાઝે ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શૅર કરીને તેને શુભેચ્છા પાઠવી હતી. અરબાઝ અને સોનલે બાંદરાની એક રેસ્ટોરાંમાં પાર્ટી પણ કરી હતી. અરબાઝે લખ્યું હતું કે ‘મોસ્ટ અમેઝિંગ, બ્યુટિફુલ, સ્ટનિંગ અને લવલી સોનલ ચૌહાણને જન્મદિવસની શુભેચ્છા. તું જેવી છે એવી જ હંમેશાં રહેજે.’