અનુષ્કા શર્મા પહેલીવાર બનશે આઈટમ ગર્લ

21 October, 2014 05:28 AM IST  | 

અનુષ્કા શર્મા પહેલીવાર બનશે આઈટમ ગર્લ

આ ફિલ્મમાં અનુષ્કાની જોડી તેના એક્સ બૉયફ્રેન્ડ રણવીર સિંહ સાથે છે. સાંભળવા મળ્યું છે કે અનુષ્કાના આ આઇટમ-સૉન્ગને ‘સ્વિંગ’ નામ આપવામાં આવ્યું છે. એમાં ફિલ્મનાં તેનાં બીજાં કો-સ્ટાર પ્રિયંકા ચોપડા, ફરહાન અખ્તર, અનિલ કપૂર અને શેફાલી શાહ જોવા મળશે એમ છતાં મુખ્ય ડાન્સર તો અનુષ્કા જ રહેશે.