દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અનુષ્કા શર્માનું વજન

20 November, 2012 05:51 AM IST  | 

દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અનુષ્કા શર્માનું વજન

તાજેતરમાં તેણે શાહરુખ ખાન સાથે એક મ્યુઝિક રિયલિટી શોમાં હાજરી આપી હતી ત્યારે તેણે જે ડ્રેસ પહેર્યો હતો એ તેના ઘટી ગયેલા વજનને કારણે પીઠ પર એકદમ ઢીલો અને ફિટિંગ વગરનો લાગતો હતો. લાગે છે કે પોતાની લેટેસ્ટ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ને પ્રમોટ કરવાના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાં ખાવા-પીવાનું ધ્યાન ન રાખવાને કારણે અનુષ્કાની આવી હાલત થઈ છે.