WHOની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ અનુષ્કા શર્માએ સ્વીકારી

19 March, 2020 04:57 PM IST  |  New Delhi | ANI

WHOની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ અનુષ્કા શર્માએ સ્વીકારી

દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જોનસ બાદ અનુષ્કા શર્માએ પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન WHOની સેફ હૅન્ડ્સ ચૅલેન્જ સ્વીકારી છે.

આ ચૅલેન્જમાં WHOએ કેવી રીતે હાથ ધોવા એ વિશે લોકોને જાણકારી આપવા માટે કહ્યું છે. અનુષ્કાએ તેની ઇન્સ્ટાસ્ટોરીમાં હાથ ધોવાની રીત દેખાડી કેવી રીતે અને હાથની કઈ-કઈ જગ્યાએ વધુ જર્મ્સ હોય છે એની વાત કરી છે.

bollywood anushka sharma bollywood news bollywood gossips world health organization coronavirus covid19