અનીત પડ્ડા જોવા મળી અહાન પાંડેના સ્વેટરમાં

10 January, 2026 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સૈયારા’નાં સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે, પણ બન્નેમાંથી કોઈએ આ મામલે સ્પષ્ટતા નથી કરી. આ સ્થિતિમાં હાલમાં અનીતના એક વિડિયોને કારણે તેમના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે.

અનીત પડ્ડા જોવા મળી અહાન પાંડેના સ્વેટરમાં

‘સૈયારા’નાં સ્ટાર્સ અનીત પડ્ડા અને અહાન પાંડે રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે, પણ બન્નેમાંથી કોઈએ આ મામલે સ્પષ્ટતા નથી કરી. આ સ્થિતિમાં હાલમાં અનીતના એક વિડિયોને કારણે તેમના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા છે. હાલમાં એક વિડિયોમાં અનીતે જે સ્વેટર પહેર્યું છે એ જ સ્વેટર અહાને થોડા સમય પહેલાં ઍરપોર્ટ પર પહેર્યું હતું. આમ અહાન અને અનીત એક જ સ્વેટરમાં અલગ-અલગ જગ્યાએ જોવા મળતાં તેમના સંબંધોની હકીકત ખુલ્લી પડી ગઈ છે.

aneet padda ahaan panday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news