જોઈ લો મતદાનના દિવસે અમિતાભ બચ્ચન શું કરતા હતા

17 October, 2014 06:02 AM IST  | 

જોઈ લો મતદાનના દિવસે અમિતાભ બચ્ચન શું કરતા હતા




તેઓ દિલ્હીમાં પુરાના કિલ્લામાં તેમની આગામી ફિલ્મ ‘દો’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ શૂટના ફોટો તેમણે પોતાના ફેસબુક-પેજ પર મૂક્યા છે જેમાં તેઓ પોતાના કો-સ્ટાર ફરહાન અખ્તર સામે બેસીને ચેસની બાજી રમી રહ્યા છે. આ ફિલ્મ વિશે વધુ માહિતી જાહેર નથી થઈ અને વ્હીલચૅર-ગ્રસ્ત અમિતાભના રોલની પણ ડીટેલ્સ હજી સુધી બહાર નથી આવી.