સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી

30 August, 2012 06:09 AM IST  | 

સમયપાલનના ચુસ્ત આગ્રહી બિગ બી

જોકે કમનસીબે તેમની કાર હોટેલથી થોડે જ દૂર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ સંજોગોમાં બિગ બીએ ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોવામાં સમય બગાડવાને બદલે કારમાંથી ઊતરીને હોટેલ સુધી ચાલતાં જવાનું પસંદ કર્યું હતું. તેમનો બૉડીગાર્ડ અને સ્ટાફ પણ તેમની સાથે ચાલતા ગયા હતા અને આમ બિગ બીએ સમય પર પહોંચવાનો પોતાનો નિયમ જાળવી રાખ્યો હતો.