ગરીબ બાળકોને બેસ્ટ કૉલેજમાં ભણાવવા અમિતાભ બચ્ચને આપ્યું તેમના જીન્સનું દાન

02 September, 2012 05:35 AM IST  | 

ગરીબ બાળકોને બેસ્ટ કૉલેજમાં ભણાવવા અમિતાભ બચ્ચને આપ્યું તેમના જીન્સનું દાન

આ સંસ્થાએ આ પહેલાં પણ બીજી સેલિબ્રિટીઓ પાસેથી જીન્સનું દાન મેળવ્યું છે. હવે ઑક્ટોબરમાં સંસ્થા આ તમામ સેલિબ્રિટીઓના જીન્સનું ફૂર્ણીર્ક્ક નામની ઑનલાઇન વેબસાઇટ પરથી લિલામ કરશે અને એનાથી ઊપજેલી રકમનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓને સારામાં સારી કૉલેજોમાં પ્રવેશ અપાવવા માટે કરવામાં આવશે. તસવીર : સમીર માર્કન્ડે