સુનીલ દત્તનો રોલ ભજવશે અમિતાભ બચ્ચન?

07 January, 2015 03:52 AM IST  | 

સુનીલ દત્તનો રોલ ભજવશે અમિતાભ બચ્ચન?



ડિરેક્ટર રાજકુમાર હીરાણી અને સંજય દત્ત બન્નેની ઇચ્છા છે કે બિગ બી આ કિરદાર ભજવે. રાજકુમાર હીરાણીને સુનીલ દત્ત માટે ખૂબ માન છે અને તેઓ માને છે કે તેમની નિષ્ઠા, શાલીનતા અને સાલસતાને માત્ર અમિતાભ બચ્ચન સ્ક્રીન પર રજૂ કરી શકે એમ છે. આ ફિલ્મમાં સંજય દત્તના રોલ માટે તો રણબીર કપૂર પહેલેથી જ ફાઇનલ છે.