✕

આલિયા ભટ્ટે બ્રેક લઈને ગર્લ-ગૅન્ગ સાથે માણી વેકેશનની મજા

07 October, 2026 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરો જોઈને લાગી રહ્યું છે કે આલિયા અને તેની ગર્લ-ગૅન્ગે ટ્રિપ દરમ્યાન ખૂબ જ એન્જૉય કર્યું હતું

શૅર કરેલ તસવીર

આલિયા ભટ્ટ હાલમાં કામમાંથી બ્રેક લઈને મિત્રો સાથે વેકેશનની મજા માણતી જોવા મળી હતી. આલિયાની મિત્ર આકાંક્ષા રંજને સોશ્યલ મીડિયા પર આ ટ્રિપની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં આલિયા અને તેના મિત્રો મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને લાગી રહ્યું છે કે આલિયા અને તેની ગર્લ-ગૅન્ગે ટ્રિપ દરમ્યાન ખૂબ જ એન્જૉય કર્યું હતું.

bollywood buzz bollywood news bollywood entertainment news alia bhatt