અક્કીએ ધમાકાભેર ઊજવ્યો પોતાના બૉડીગાર્ડનો બર્થ-ડે

07 November, 2012 06:03 AM IST  | 

અક્કીએ ધમાકાભેર ઊજવ્યો પોતાના બૉડીગાર્ડનો બર્થ-ડે

જોકે તે પોતાના કામમાં વ્યસ્ત હોવા છતાં એ દિવસે પોતાના બૉડીગાર્ડ શ્રીના બર્થ-ડેનું સેલિબ્રેશન કરવાનું નહોતો ભૂલ્યો. તેણે એ દિવસની ઉજવણી કરવા માટે બે મોટી કેક ઑર્ડર કરી હતી અને પછી તેની વૅનિટી વૅનમાં ફિલ્મના તમામ કલાકારો અને કસબીઓ સાથે એ દિવસની ઉજવણી કરી હતી.