અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ

05 December, 2012 06:31 AM IST  | 

અક્ષયે પોતાના ટેક્નિશ્યનોને આપ્યું ૧૨,૮૦,૦૦૦નું બોનસ




અક્ષયને લાગ્યું કે તેમને મળતું વેતન ઓછું છે તો તેણે બધાને બોનસ આપવાનું નક્કી કર્યું. ફિલ્મનું શૂટિંગ પત્યું એ જ દિવસે તેણે બધા ટેક્નિશ્યનોમાં ગ્રેડ પ્રમાણે બોનસ વહેંચ્યું હતું. ટેક્નિશ્યનોને તેમના કામ પ્રમાણે ‘એ’, ‘બી’ અને ‘સી’ ગ્રેડમાં છૂટા પાડીને અક્ષયે ૮૮ જેટલા સ્ટાફ-મેમ્બરોમાં કુલ ૧૨,૮૦,૦૦૦ રૂપિયા વહેંચ્યા હતા.