રિતેશને દિલસોજી પાઠવવા અક્ષય પહોંચ્યો તેના વતન

18 August, 2012 07:01 AM IST  | 

રિતેશને દિલસોજી પાઠવવા અક્ષય પહોંચ્યો તેના વતન

રિતેશ સાથેની ગાઢ મિત્રતાને કારણે અક્ષય પોતાની ફિલ્મનું શૂટ કૅન્સલ કરીને બાભળગાવ પહોંચી ગયો હતો અને પોતાનો મોટા ભાગનો સમય દેશમુખપરિવાર સાથે ગાળ્યો હતો.