રેન્જરની આખી ટીમ પહોંચશે થાઇલૅન્ડ

12 September, 2025 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘રેન્જર’નું મુંબઈનું શેડ્યુલ પૂરું થઈ ગયું છે અને હવે આખી ટીમ બાકીનું શૂટિંગ થાઇલૅન્ડમાં કરશે

અજય દેવગન, તમન્ના ભાટિયા અને સંજય દત્ત

અજય દેવગન, તમન્ના ભાટિયા અને સંજય દત્તની ‘રેન્જર’નું મુંબઈનું શેડ્યુલ પૂરું થઈ ગયું છે અને હવે આખી ટીમ બાકીનું શૂટિંગ થાઇલૅન્ડમાં કરશે. આ ઍક્શન-પૅક્ડ ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન ફૉરેસ્ટ ઑફિસરનો રોલ ભજવી રહ્યો છે જે અવૈધ શિકાર વિરુદ્ધ અવાજ ઉપાડે છે, જ્યારે સંજય દત્ત ખલનાયક છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2025માં શરૂ થયું હતું અને એને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

ajay devgn tamanna bhatia tamannaah bhatia sanjay dutt upcoming movie thailand entertainment news bollywood bollywood news