વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે ઐશ્વર્યાએ બરાબર નિભાવી પોતાની ફરજ

02 December, 2012 05:21 AM IST  | 

વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે ઐશ્વર્યાએ બરાબર નિભાવી પોતાની ફરજ

ગઈ કાલે વર્લ્ડ એઇડ્સ દિવસ હતો એ નિમિત્તે ઐશ્વર્યાએ સાયનમાં આવેલી સાયન હૉસ્પિટલમાં હાજરી આપીને લોકોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાની પોતાની ફરજ બજાવી હતી.

તસવીર : સત્યજિત દેસાઈ