સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ ઐશ્વર્યા

20 June, 2020 09:23 PM IST  |  Mumbai Desk | Agencies

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ઐશ્વર્યા રાય બચ્ચન ભાવુક બની ગઈ હતી. ૨૦૦૬માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાના પર્ફોર્મન્સ દરમ્યાન સુશાંતે બૅકઅપ ડાન્સર તરીકે પર્ફોર્મ કર્યું હતું. સુશાંતને યાદ કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર ઐશ્વર્યાએ લખ્યું હતું, ‘રેસ્ટ ઇન પીસ સુશાંત. પ્રાર્થના અને સ્ટ્રેન્ગ્થ તારી ફૅમિલી અને તારા પ્રિયજનો સાથે છે.’

aishwarya rai bachchan sushant singh rajput bollywood