અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે

03 November, 2012 08:02 AM IST  | 

અભિ-ઍશ વહેલી સવારે ચાર વાગ્યે જોવા મળ્યાં શાહરુખ ખાનના ઘર પાસે

આ દિવસે કિંગ ખાનને બર્થ-ડેની શુભકામના આપવા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બાંદરાના બૅન્ડસ્ટૅન્ડમાં આવેલા તેના બંગલો મન્નતમાં ગયાં હતાં. ગઈ કાલે વહેલી સવારે ૪ વાગ્યે તેઓ મન્નતની બહાર જોવા મળ્યાં હતાં. લાગે છે કે  બચ્ચનપરિવાર અને શાહરુખ ખાન વચ્ચેનો ઝઘડો હવે ભૂતકાળની વાત બની ગઈ છે.