અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ

19 December, 2015 06:02 AM IST  | 

અબરામ-આરાધ્યા હશે મારા અને કાજોલ પછી બૉલીવુડની આગામી બેસ્ટ જોડી : શાહરુખ


રણવીર-દીપિકા, રણબીર-દીપિકા, સિદ્ધાર્થ-આલિયા અને સોનમ-ફવાદમાંથી કઈ શ્રેષ્ઠ જોડી છે એમ પૂછતાં શાહરુખે કહ્યું હતું કે ‘અબરામ અને આરાધ્યાની.’

શાહરુખે પોતાના દીકરા અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાનું નામ લેતાં કાજોલે વાત અટકાવતાં શાહરુખને યાદ કરાવ્યું હતું કે અબરામ કરતાં આરાધ્યા મોટી છે. ત્યારે શાહરુખે કાજોલને જવાબ આપતાં કહ્યું હતું કે ‘શું હું તારા કરતાં યુવાન હોત તો તું મારી સાથે રોમૅન્સ ન કરત? પ્યારની કોઈ ઉંમર નથી હોતી.’