આદિત્ય ચોપડાની રોમૅન્ટિક ફિલ્મમાં શાહરુખ અને કૅટરિનાની જોડી?

22 November, 2014 06:14 AM IST  | 

આદિત્ય ચોપડાની રોમૅન્ટિક ફિલ્મમાં શાહરુખ અને કૅટરિનાની જોડી?


કારણ કે આદિત્ય ચોપડા આ બન્ને ઍક્ટરોને લઈને એક રોમૅન્ટિક ફિલ્મ બનાવાનું વિચારી રહ્યો છે અને તેણે શાહરુખ સાથે ચર્ચા કર્યા વિના જ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં એવું જણાઈ રહ્યું છે કે શાહરુખ આદિત્યની આ ફિલ્મ માટે હા પાડી શકે છે.