રેખાની યુવાનીનો રોલ કરશે અદિતિ

15 November, 2014 06:02 AM IST  | 

રેખાની યુવાનીનો રોલ કરશે અદિતિ

ફિલ્મમાં આદિત્ય એક આર્ટિસ્ટની ભૂમિકા કરી રહ્યો છે, જ્યારે કૅટરિના તેની પ્રેરણામૂર્તિનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં રેખા પણ જોવા મળશે જે એક ઉલ્લાસી બેગમનો રોલ કરી રહી છે. ફિલ્મમાં યુવાન રેખા બતાવવાની હોવાને કારણે એ રોલ અદિતિ રાવ હૈદરી કરવાની છે. ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં જ શરૂ થવાનું છે.  અને શૂટિંગ માટે દિલ્હી, શ્રીનગર અને લંડનનો સમાવેશ કરવામાં આવ્યો છે.