રેડ્ડીને ઊંઘમાં ચાલવાની આદતથી જલદી મુક્તિ નહીં મળે

28 November, 2012 05:30 AM IST  | 

રેડ્ડીને ઊંઘમાં ચાલવાની આદતથી જલદી મુક્તિ નહીં મળે


જોકે એવું લાગે છે કે સમીરાને હજી થોડોક વધુ સમય સ્લીપ-વૉકિંગની આદત સાથે જ ગુજારવો પડશે. તાજેતરમાં તેની બહેને ગ્રીસમાં દીકરાને જન્મ આપ્યો હોવાથી તેણે પોતાની સ્વિટ્ઝરલૅન્ડની ટ્રિપ પાછી ઠેલીને ગ્રીસ જવાનું નક્કી કર્યું છે. તેની આખી ફૅમિલી અત્યારે ગ્રીસમાં ભેગી થઈ છે. સમીરા પણ પોતાની સ્લીપ-વૉકિંગની સમસ્યા ભૂલીને અત્યારે ભાણિયાનાં બાળોતિયાં બદલવામાં વ્યસ્ત થઈ ગઈ છે.