આજે આમિર ખાનના દીકરાનો ફર્સ્ટ બર્થ-ડે

01 December, 2012 08:16 AM IST  | 

આજે આમિર ખાનના દીકરાનો ફર્સ્ટ બર્થ-ડે




ગઈ કાલે આમિરની ફિલ્મ ‘તલાશ’ રિલીઝ થઈ છે અને આજે આઝાદનો બર્થ-ડે હોવાથી આમિરના ઘરે ડબલ સેલિબ્રેશનનો માહોલ છે.