આગામી દિવસોમાં થશે સલમાન vs આમિર

07 December, 2012 04:51 AM IST  | 

આગામી દિવસોમાં થશે સલમાન vs આમિર




રિયલ લાઇફના બે ખાન-મિત્રો વચ્ચે પહેલી વાર એવું બનશે કે તેમની ફિલ્મો બેસ્ટ ફિલ્મ માટે આમનેસામને હશે. જોકે આમિર કદી કોઈ અવૉર્ડ્સ માટે આગળ આવતો જ નથી એટલે સલમાનનો રસ્તો ક્લિયર છે.