મારા ગીત કૅન્ડલમાં મારી લાઇફની જર્નીની ઝલક જોવા મળશે:માધુરી દીક્ષિત

24 May, 2020 11:18 PM IST  |  Mumbai Desk | Agencies

મારા ગીત કૅન્ડલમાં મારી લાઇફની જર્નીની ઝલક જોવા મળશે:માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત નેને

માધુરી દીક્ષિત નેનેએ જણાવ્યું છે કે તેના ગીત ‘કૅન્ડલ’માં તેની લાઇફની જર્નીની ઝલક લોકોને જોવા મળશે. આ ગીત દ્વારા તેણે સિન્ગિંગના ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. આ ગીત વિશે માધુરીએ કહ્યું કે ‘ગીત ‘કૅન્ડલ’માં મારી લાઇફની જર્નીની ઝલક જોવા મળશે. એમાં ઘણાં બધાં સરપ્રાઇઝ, સ્ટ્રગલ્સ, સેલિબ્રેશન્સ અને શાંતિની શોધ વિશે દેખાડવામાં આવ્યુ છે. જોકે આ જર્નીમાં જે વસ્તુએ લોકોને પરસ્પર બાંધી રાખ્યા છે એ પ્રેમ અને આશા છે. દરેક ઘટના યોગ્ય કારણ માટે ઘટે છે.’

bollywood bollywood news bollywood gossips madhuri dixit