ઑસ્કરની કઈ ફિલ્મ છે શાહરુખ ખાનની ફૅવરિટ?

13 February, 2020 01:09 PM IST  |  Mumbai Desk

ઑસ્કરની કઈ ફિલ્મ છે શાહરુખ ખાનની ફૅવરિટ?

શાહરુખ ખાન હાલમાં જ તેની ફિલ્મોના લિસ્ટમાં ઑસ્કર અવૉર્ડ જીતનાર ફિલ્મોનો સમાવેશ કર્યો છે. શાહરુખને પૂછવામાં આવ્યું હતું કે તેની ફૅવરિટ ફિલ્મો કઈ છે? તો તેણે ‘શોલે’ અને ‘ડર્ટી હૅરી’ને મનપસંદ ફિલ્મો જણાવી હતી. જોકે ઑસ્કર અવૉર્ડ જીતનારી ફિલ્મોની પ્રશંસા કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘નવી ફિલ્મો છે કે જેણે મને ખરા અર્થમાં મને પ્રેરીત કર્યો હોય તો એ છે સાઉથ કોરિયાની ‘પૅરિસાઇટ’ અને ‘જોકર’. આ ખૂબ જ એક્સિલન્ટ ફિલ્મો છે. આ બન્ને ફિલ્મો ખૂબ જ સારી છે.’

Shah Rukh Khan bollywood bollywood news bollywood gossips