મારા પેરન્ટ્સ ઇચ્છે છે કે હું સુશીલ છોકરાને ડેટ કરું : સોનાક્ષી સિંહા

20 July, 2019 10:08 AM IST  |  મુંબઈ

મારા પેરન્ટ્સ ઇચ્છે છે કે હું સુશીલ છોકરાને ડેટ કરું : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેનાં પેરન્ટ્સની ઈચ્છા છે કે તે સુશીલ છોકરા સાથે રિલેશન રાખે. જોકે તેણે એમ પણ જણાવ્યું છે કે બૉલીવુડમાં આવો છોકરો મળવો મુશ્કેલ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલેશન વિશે પૂછવામાં આવતાં સવાલ પર સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મારા પેરન્ટ્સની ઈચ્છા છે કે હું એક સુશીલ છોકરા સાથે રિલેશન રાખું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા છોકરાં નથી હોતા.

આ પણ વાંચો : હું ખૂબ ખુશ છું કે આપણાં દેશની સિદ્ધિને આપણી ફિલ્મોમાં સેલિબ્રેટ કરવામાં આવે છે : વિદ્યા બાલન

હું એક સેલિબ્રિટી સાથે રિલેશનમાં હતી, પરંતુ કોઈને હજી સુધી એની જાણ નથી થઈ. જો મારો બૉયફ્રેન્ડ મારી સાથે દગો કરશે તો તે બીજા દિવસ સુધી જીવતો નહીં રહે.’

sonakshi sinha bollywood news