મને ઇન્ડિયન ટીવી-શો નથી પસંદ : સંજય મિશ્રા

29 December, 2018 08:35 AM IST  | 

મને ઇન્ડિયન ટીવી-શો નથી પસંદ : સંજય મિશ્રા

સંજય મિશ્રા

મિશ્રાનું કહેવું છે કે તેને ઇન્ડિયન ટીવી-શો પસંદ નથી. બૉલીવુડમાં અનેક ફિલ્મોમાં કામ કરનાર સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે તે સિરિયલમાં કામ કરવાનું મિસ નથી કરતા. આ વિશે વધુ જણાવતાં સંજય મિશ્રાએ કહ્યું હતું કે ‘ટીવી-શોમાં કામ કરવાનું હું મિસ નથી કરતો, કારણ કે મને ઇન્ડિયન ટીવી-શો પસંદ નથી.

જોકે ‘ઑફિસ ઑફિસ’માં કામ કરવું મારા માટે અદ્ભુત અનુભવ રહ્યો હતો. મને ટીવી પર દેખાડવામાં આવતી સિરિયલ પણ નથી પસંદ, કારણ કે વર્તમાન સિરિયલમાં ખૂબ જ ગંભીરતા દેખાડવામાં આવે છે.’

આ પણ વાંચો : સોનાક્ષી બાળકો માટેની ફિલ્મમાં કામ કરવા માગે છે

હું આલોકનાથની જેમ પિતાનાં પાત્રો ભજવીને કંટાળી ગયો છું. મને એક જ પ્રકારના હીરો-હિરોઇનના પિતાનો રોલ કરવા નથી પસંદ

- સંજય મિશ્રા

sanjay mishra bollywood news